Objectives

  • Home
  • About Us
  • Objectives

ઉદ્દેશ

  • જગતભરના શ્રેષ્ઠ શિક્ષણવિદોનો સારસંચય કરી શિક્ષણની નવરચના કરવી.
  • રાષ્ટ્રભક્તિ અને સમાજનિષ્ઠાથી ઓતપ્રોત મનુષ્યોનું નિર્માણ કરવું.
  • બાળકોમાં ચારિત્રિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવું.
  • પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનનો સમન્વય કરી ‘ભારત’ ને વૈશ્વિક જ્ઞાનની વિદ્યાપીઠ બનાવવી.
  • બહુવિધ કૌશલ્યો, વિજ્ઞાન અને ટેક્નોલોજીથી બાળકને સુસજ્જ કરવો અને રાષ્ટ્રના નવનિર્માણ માટે પ્રેરિત કરવો.

उद्देश

  • जगतभर के श्रेष्ठ शिक्षाविदों का सारसंचय कर शिक्षा की नवरचना करना ।
  • राष्ट्रभक्ति और समाजनिष्ठा से अभिप्रेरित मनुष्यों का निर्माण करना ।
  • बालकों में चारित्रिक और सांस्कृतिक मूल्यों का निर्माण करना ।
  • प्राचीन और अर्वाचीन ज्ञान का समन्वय कर ‘भारत’ को वैश्विक ज्ञान की विद्यापीठ बनाना ।
  • बहुविध कौशल्यों, विज्ञान और टेक्नोलोजी से बालक को सुसज्ज करना और राष्ट्र के नवनिर्माण हेतु प्रेरित करना ।

Objectives

  • To re-create the teaching pedagogical structure by integrating the guidance of globally acclaimed academicians.
  • To create human beings inspired by nationalistic zeal and patriotism.
  • To inculcate ethical and cultural values in children.
  • To establish Bharat as an academic power of the world by integrating the knowledge of antiquity and modernity.
  • To prepare a child in multiple talents, science and technology and thereby, to inspire the one for the purpose of nation- building.